ગૌમાતા મૃત્યુ પામે છે આવતા સમય મા ત્યા શુ થશે ??

Spread the love

ઉ,ગુજરાત ડીસા પાસે નાણી ગામ આવેલુ છે એરફોસ ની જમીન ઉપર ૧૫૦૦ ગૌવંશ રહે છે ખરેખર વાત કરતા બોવ દુઃખ થાય છે ત્યા અત્યારે ગૌમાતા ની વિકટ પરિસ્થિતિ એવી આજે થય છે નિરણ વગર રોજ ૭/૮ ગૌમાતા મૃત્યુ પામે છે આવતા સમય મા ત્યા શુ થશે એનો સવાલ છે આવી ગૌમાતા ની પરિસ્થિતિ જોઈને શ્રી કામધેનુ ધુન સેવા સત્સંગ મંડળ આજે નીણૅય કર્યો છે આજે ધુન મા જે પણદાન આવશે એ ધનરાશિ ત્યા નિરણ મા મોકલવા મા આવશે તો સુરત ના બધા મંડળ અને ગૌ ભકતો ને આજ ની ધુન મા પધારવા બે હાથ જોડી ને વિનંતિ છે

संपर्क करे :- 9879487295

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *